સોમનાથ માં સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને ગીરીશ ભાઈ પટ્ટ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડીયા ને સન્માનિત કરેલ
સોમનાથ માં સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને ગીરીશ ભાઈ પટ્ટ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડીયા ને સન્માનિત કરેલ
ચીફ ઓફિસર ચેતન ભાઈ ડુડીયા ના પ્રયત્નશીલ સેવાઓ ને ગોલ્ડ અને સિલ્વર એસોસિયેશન ના પ્રમુખ ગીરીશ ભાઈ જગજીવન ભાઈ પટ્ટ અને સ્વ મોહનભાઈ કાનજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ અદયશ્ર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ જીતુભાઈ મોહનભાઈ કુહાડા સહીત સ્વ પુનમ બેન ધાણક સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ ના સોની યોગેશ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર દ્વારા ચીફ ઓફિસર ચેતન ભાઈ ડુડીયા ને સોમનાથ મહાદેવ ના સ્મૃતિ ચિન્હ ફોટો પુષ્પગુચ્છ આપી ગીરીશ ભાઈ જગજીવન ભાઈ પટ્ટ આજોઠા વાળા સહિત મોહનભાઈ કાનજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ ના જીતુભાઈ મોહનભાઈ કુહાડા એ ચીફ ઓફિસર ચેતન ભાઈ ડુડીયા ને સન્માનિત કરેલ આ તકે પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની તેમજ ચીફ ઓફિસર ચેતન ભાઈ ડુડીયા ની પ્રયત્નશીલ સેવાઓ સ્વરછતા અભિયાન સીટીબસ સેવાઓ સહીત રોડ રસ્તા લાઈટ ની અમુલ્ય સુવિધાઓ માટે તત્પર અગ્રેસર રહી પ્રજા હીત કાર્ય વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલીકા તંત્ર દ્વારા થાય વિકાસ યોજનાઓ અંતર્ગત પણ અનેક જરૂરિયાત ની લોકહીત સેવાઓ ઉપલબ્ધ કરવા પ્રયત્નશીલ સેવાઓ માટે પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની ચીફ ઓફિસર ચેતન ભાઈ ડુડીયા સદાય અગ્રેસર રહશૈ હોવાનુ મુલાકાતે પધારેલ ગોલ્ડ અને સિલ્વર એસોસિયેશન ના પ્રમુખ ગીરીશ ભાઈ જગજીવન ભાઈ પટ્ટ ને જણાવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.