મહિસાગર : સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ ખાતે માનગઢ હત્યાકાંડમાં શહીદ થયેલ ૧૫૦૭ ભીલ ક્રાંતિકારીયોની સ્મૃતિમાં આદિવાસીઓના સૌથી મોટા ફસલી ઉત્સવ દિવાળી પર્વ નિમિત્તે ૧૫૦૭ દીપ પ્રગટાવી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lh34smkcwp3xz55d/" left="-10"]

મહિસાગર : સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ ખાતે માનગઢ હત્યાકાંડમાં શહીદ થયેલ ૧૫૦૭ ભીલ ક્રાંતિકારીયોની સ્મૃતિમાં આદિવાસીઓના સૌથી મોટા ફસલી ઉત્સવ દિવાળી પર્વ નિમિત્તે ૧૫૦૭ દીપ પ્રગટાવી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

૧૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ અંગ્રેજો દ્વારા થયેલ માનગઢ હત્યાકાંડમાં શહીદ થયેલ ૧૫૦૭ ભીલ ક્રાંતિકારીયોની સ્મૃતિમાં આદિવાસીઓના સૌથી મોટા ફસલી ઉત્સવ દિવાળી પર્વ નિમિત્તે ૧૫૦૭ દીપ પ્રગટાવી વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને એ સાથે આજે ભીલપ્રદેશમાં દિવાળી પર્વની શરૂઆત કરવામાં આવી, ઉપરોક્ત કાર્યક્રમમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ તથા ગુજરાત આદિવાસી પરિવારના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું મુખ્ય સંચાલન બિરસા ક્રેડિટ સોસાયટી અને આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું._

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]