પ્રેરણા હાઈસ્કૂલના શિક્ષક કે.ડી.બુધરા ને ફરજ મોકુફ કરવામાં આવ્યો. - At This Time

પ્રેરણા હાઈસ્કૂલના શિક્ષક કે.ડી.બુધરા ને ફરજ મોકુફ કરવામાં આવ્યો.


બ્રેકીંગ - અરવલ્લી

બે દિવસ પહેલાં ભિલોડાના મઉ ટોન્ડા ગામના ધો 12 ના વિદ્યાર્થીનો આત્મહત્યાનો મામલો.

ભિલોડામાં આવેલ પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આજે બીજા દિવસે પણ આક્રમક બન્યા.
ભિલોડા ઇડર શામળાજી હાઇવે કર્યો ચક્કાજામ. ગઈ કાલે 500 જેટલા વિદ્યાર્થીઓએ પોલીસ મથક નો કર્યો હતો ઘેરાવ.

આત્મહત્યા કરનાર વિદ્યાર્થીને ટોર્ચર કરનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હાઇવે ને ચક્કાજામ કર્યો હતો.
છેવટે શાળા દ્વારા શિક્ષક કે.ડી.બુધરા ને ફરજ મોકુફ કરવામાં આવ્યો.
મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કાજામ સ્થળે ઉપસ્થિત.

બાઈટ..વિધ્યાર્થીની

બાઈટ..કટારા કલ્પના
સામાજીક કાર્યકર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.