122 લુણાવાડા.વિધાનસભા ચૂંટણી માટે. જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય - At This Time

122 લુણાવાડા.વિધાનસભા ચૂંટણી માટે. જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય


આગામી વિધાનસભાની ચુંટણી ના ગણત્રીના દિવસોજ બાકિછે
રાજકિય પક્ષોના ઉમેદવાર તેમજ અપક્ષ ના ઉમેદવાર.મતદારોને રિઝવવા માટે.ચુંટણી ના પ્રચાર તેમજ બેઠકોનો ધમધમાટ શરુ થયો છે

તારીખ 2 ડિસેમ્બર ના રોજ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તથા વિચરતી જાતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપભાઈ વાદી મહીસાગર જિલ્લાના મહામંત્રી કિરણભાઈ વાદી તથા વિચરતી જાતિના કાર્યકર્તાઓ 122 વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર અર્થે જન મત મેળવવા માટે કોઠા,ચાકલિયા, વાડીના ગોરાડા, વાણીયા વાળા ગોરાળા, મોટા સોનેલા, જ્યાં વિચરતી જાતિની વસ્તી રહે છે ત્યાં જઈને ડોર ટુ ડોર ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર શ્રી જીગ્નેશભાઈ સેવકને જંગી બહુમતીથી જીતાડવા માટે જન સંપર્ક કર્યો માનનીય જીગ્નેશ ભાઈએ કરેલા કામોની ચર્ચા સરકારશ્રી દ્વારા મળતી યોજનાઓ વિશેની ચર્ચા જેવી કે શિક્ષણ આરોગ્ય રોડ રસ્તાઓ વીજળી પાણી આ બધા મુદ્દા લઈને મતની માગણી કરેલ હતી અને બાકી રહી ગયેલા કામો જો ભારતીય જનતા પાર્ટીને જીતાડો તો આગામી સમયમાં પૂર્ણ કરવાની આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.