જૂનાગઢ ના ભેસાણ મા ગોવ સમાજ વાડી ખાતે આજે સાંજે 8 વાગે તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા પદ ગ્રહણ સન્માન સમારોહ યોજાયો..................... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lef3ez99bqcd51r9/" left="-10"]

જૂનાગઢ ના ભેસાણ મા ગોવ સમાજ વાડી ખાતે આજે સાંજે 8 વાગે તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા પદ ગ્રહણ સન્માન સમારોહ યોજાયો…………………


....., જૂનાગઢ ના ભેસાણ મા ગોવ સમાજ વાડી ખાતે આજે સાંજે 8 વાગે તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા પદ ગ્રહણ સન્માન સમારોહ યોજાયો..................... જૂનાગઢ ના ભેસાણ માં ગોવ સમાજ વાડી ખાતે સાંજે 8 વાગે ભેસાણ કોંગ્રેસ પરિવાર દ્વારા પદ ગ્રહણ સન્માન સમારોહ યોજાયો જે ભેસાણ/વિસાવદર સીટ ના ધારાસભ્ય હર્સદ રિબડીયા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુ પોકિયા તેમજ ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુ મોવલિયા ભાજપ માં જોડાઈ જતા જે જગ્યા ખાલી પડી હતી તેને તત્કાલ ભરી દેવામાં આવી છે જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરત અમિપરા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે નીતિન રાણપરિયા ની ગુજરાત કોંગ્રેસ તરફ થી નિમણુક કરવા માં આવી છે જેને ભેસાણ તેમજ વિસાવદર ના કોંગ્રેસ પરિવાર દ્વારા વધાવી દેવા માં આવીછે અને તે બંને ને આ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને ચકાચક આશ્રમ ના મહંત અમૃગિરિ બાપુ દ્વારા હાર તોરા કરી આશીર્વચન આપ્યા હતા અને આકાર્યક્રમ મા વિસાવદર અને ભેસાણ ના તમામ કોંગ્રેસ કાર્યકરો બોવ મોટી સંખ્યા માં જોડાયા હતા અને આજુબાજુ ના ગામ ની જનતા પણ મોટી સંખ્યા મા હાજર રહ્યા આ તકે નારાજ કોંગ્રેસ ના આગેવાનો દ્વારા પૂર્વ ધારાસભ્ય હર્સદ રીબડીયા પર ફીટકાર વરસાવ્યો હતો અને તમામ કાર્યકરો ને આવનાર વિધાન સભાની ચૂંટણી મા તમામ જનતા એ કાર્યકર બની કામે લાગી જવા આહવાન કરવા માં આવ્યું હતું અને ભેસાણ/વિસાવદર વિધાન સભા ની સીટ પર કોગ્રસ ના પાંચ સભ્યો દાવેદાર છે જેમાં ગમે તેને પક્ષ ટિકિટ આપે સાથે મળી એક જૂથ થઈ ને લડીશું અને જીતી સુ તેવા દાવા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ મા જિલ્લા ના કોંગ્રેસ ના તાજેતર ના પ્રમુખ ભરત અમિપરા તેમજ જિલ્લા મહામંત્રી વી. ટી. સિડા તેમજ વિસાવદર ના દિગજ નેતા અને પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ કરસન વાડોદરિયા તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ નું સંચાલન ભેસાણ ના હાલ ના તાલુકા પંચાયત ના પ્રમુખ ના પતિ ભાવેશ ત્રાપસિયા એ આક્રોશ સાથે કર્યું હતું સાથે સાથે બંને તાલુકા ના આગેવાનો તેમજ નારાજ આમ જનતા મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા........... બાઈટ.1..ભરત અમિપરા... જિલ્લા કોંગ્રેસ પ્રમુખ................ બાઈટ.2..કરસન વડોદરિયા .. વિસાવદર કોંગ્રેસ અગ્રણી............. રિપોર્ટ. પંકજ વેગડા ચુડા... 9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]