( મહિલાઓ ના હક અને અધિકાર માટે નો સેમિનાર નું આયોજન કારંજ મહિલા પોલીસ દ્વારા કરવામાં આવ્યો ) - At This Time

( મહિલાઓ ના હક અને અધિકાર માટે નો સેમિનાર નું આયોજન કારંજ મહિલા પોલીસ દ્વારા કરવામાં આવ્યો )


અમદાવાદ કારંજ પોલીસ મહિલા પોલીસ ની શી-ટિમ દ્વારા મહિલાઓ ના હક અને હીત માટે ની સેમિનાર નું આયોજન રાખેલ જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ કારંજ પોલીસ સ્ટેશનના વિસ્તાર ના પટવાશેરી ઉર્દુ સ્કૂલ ગ્રાઉન્ડમાં ACP સી ડિવિઝન અધ્યક્ષતામા મહિલા મીટિંગનુ આયોજન કરવામા આવેલ જેમા વિસ્તાર ની 50 જેટલી મહિલાઓ હાજર રહેલ.મહિલાઓ ને તેઓના હક અને અધિકાર બાબતે તેમજ બાળકોના ભવિષ્ય/શિક્ષણ બાબતે તેમજ પોતાનુ બાળક ડ્રગ્સ જેવી લતે ના જાય તે બાબતે તેમજ શિ-ટિમ ની કામગીરી બાબતે વિસ્તાર થી સમજ આપવામા આવેલ.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.