પીએમ પોષણ શકિત નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહાસંઘ ની મહત્વની બેઠક યોજાઈ. - At This Time

પીએમ પોષણ શકિત નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહાસંઘ ની મહત્વની બેઠક યોજાઈ.


પીએમ પોષણ શકિત નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહાસંઘ ની મહત્વની બેઠક, ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશ નાં નેજા હેઠળ યોજાઈ.
આ બેઠક માં ગત ચૂંટણી પહેલાં રાજ્ય નાં ૯૬૦૦૦ મધ્યાહન ભોજન યોજના નાં કર્મીઓ નો વેતન માં વધારો કર્યો હતો, એ આ જે ગત સરકાર માં બજેટ બહાર જાહેરાત કરી હતી એ અંદાજે ૧૦૦કરોડ ની રકમ હાલ ચાલી રહેલ બજેટ સત્ર માં શિક્ષણ વિભાગ નીપૂરક માંગણી સંદર્ભે મજૂર કરવા માં આવી એ માટે ભારતીય મજદુર સંઘ નાં પ્રદેશ પ્રમુખ સહદેવસિંહ જાડેજા સાહેબ, મહામંત્રી વી.પી. પરમાર અને સંઘ નાં વરિષ્ઠ આગેવાન શ્રીમાન હસુભાઇ દવે સાહેબ નાં સનિધ્યમાં પીએમ પોષણ શકિત નિર્માણમધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મહા સંધ નાં પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમા, મહામંત્રી હસુભાઇ જોશી અને રાજ્ય નાં જિલ્લા પ્રમુખો કારોબારી સભ્યો, પદાધિકારીઓ ની બેઠક રાજ્ય સરકાર નો આભાર માનતા ઠરાવ માટે ની મહત્વની બેઠક મળી , જેમાં રાજ્ય સરકાર નાં મુખ્પ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલ સાહેબ , શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ (કેબિનેટ), અને શ્રી પ્રફુલ્લ ભાઈ પાંસેરિયા સાહેબ(રાજ્ય કક્ષા), સાથે મધ્યાહન ભોજન યોજના કમિશ્નર કચેરી નાં સયુંકત કમિશ્નર શ્રી ચાવડા સાહેબ નો. આ બેઠક માં ઉપસ્થિતિ સમગ્ર રાજ્ય ભર માંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા આભાર માની આં યોજના નાં ૯૬૦૦૦ કર્મીઓ નાં હિતમાં લેવાયેલ, આં યોજના નાં ૩૬વર્ષ નાં ઇતિહાસ માં સહુથી વધુ રકમ નો વધારો કરવા બદલ કૃતઘન્તા વ્યક્ત કરવા માં આવી સાથે સાથે યોજના નાં અન્ય પ્રશ્નો ની ચર્ચા કરી સરકાર માં રજૂઆત કરવા નાં ઠરાવ કર્યા જેમાં
૧,આ યોજના નાં કર્મીઓ જે રાજ્ય નાં ૪૩લાખ બાળકો ને ભોજન અને નાસ્તો બન્ને બનાવીને પીરસવા સબબ અંદાજે ૬થી ૭કલાક કામ કરવા બદલ સરકાર લઘુતમ વેતન આપવા સત્વરે વિચારે, અને
૨, ભારત સરકાર દ્વારા ગત ઓકટોબર-૨૨ માસ થી અમલમાં આવે એ રીતે આ યોજના નાં રોજીંદા ૪૩ લાખ લાભાર્થી બાળકો માટે બનતા રોજે રોજ નાં ભોજન માટે વધારેલ કુકિંગ કોસ્ટ નાં દર ની તાકીદે મોઘવારી નાં સંદર્ભ માં અમલવારી કરવામાં આવે જેથી લાભાર્થી બાળકો ને પૂરતા પ્રમાણ માં અને જોગવાઈ મૂજબ નાં મેનુ પ્રમાણે ગુણવતા યુક્રત ભોજન ઉપલબ્ધ કરાવી શકીએ
૩, મહત્વની બાબત આ યોજના નાં કર્મીઓ ને મળતાં માસીક વેતન ની રકમ ટુકડે ટુકડે આપવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષ થી એ બંધ કરી નકકી કરેલ રકમ ની મસિક ચૂકવણીના ત્રણ ટુકડા માં ટુકડા માં ચુકવવા ને બદલે નિશ્ચિત કરેલ બાંધી રકમ જ ચૂકવાઈ જેથી આ યોજના નાં કર્મીઓ ને એક નિશ્ચિત આંકડા માં રકમ મળે અને યોગ્ય રીતે કામ માં આવે એની રજૂઆત બુલંદ અવાજે કરવી

એ મુખ્ય ત્રણ ઠરાવ સાથે રાજ્ય સરકાર નો આભાર વ્યક્ત કરતો ઠરાવ આજ ની ગાંધીનગરઃ ખાતે ની બેઠક માંકરવામાં આવ્યો

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon