પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા કોર્પોરેશનના પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ ઊભા થયા છે - At This Time

પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા કોર્પોરેશનના પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ ઊભા થયા છે


પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા કોર્પોરેશનના પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ ઊભા થયા છે……શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિતના વિસ્તારોમાં 30 મિનિટમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો. બે ઇંચ વરસાદ પડતાની સાથે જ કુબેરનગર, નરોડા અને એરપોર્ટ રોડ પર પાણી ભરાયા …. Dinesh solanki


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.