વિજાપુર પિલવાઈ ખાતે શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ 32 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
વિજાપુર પીલવાઈ ખાતે શ્રી છોત્તેર ગોળ પ્રજાપતી સમાજ ૩૨મો સમૂહ લગ્નોત્સવ
સંવત 2081 ના મહા વદ 4 ને રવિવારે તા.16-02-2025 ના રોજ દાતાશ્રીઓ અને મહાનુભાવો ની ઉપસ્થિતિમાં પિલવાઇ મુકામે યોજવામાં આવેલ છે આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતાં નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે આપ સૌને પધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા
વિજાપુર પીલવાઈ ખાતે આવેલ 76 ગોળ પ્રજાપતિ સમાજ વાડી ખાતે શ્રી 76 ગોર પ્રજાપતિ સમાજ નો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં ,૯ જોડા લગ્ન ગ્રંથિથી જોડાયા હતા
આ મંગલમય અવસરે સમાજના આગેવાનો રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડી રહેલ નવદંપતી ને દાંપત્ય જીવનનાં પ્રારંભે સુખી અને સમૃદ્ધ લગ્નજીવનના આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા.
રિપોર્ટર- મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
