ગોંડલ આટકોટ હાઈવે પર સામસામે કાર આવી જતા અકસ્માત સર્જાયો....બ્રિજેશ વેગડા દ્વારા.. - At This Time

ગોંડલ આટકોટ હાઈવે પર સામસામે કાર આવી જતા અકસ્માત સર્જાયો….બ્રિજેશ વેગડા દ્વારા..


ગોંડલ આટકોટ હાઈવે પર સામસામે કાર આવી જતા અકસ્માત સર્જાયો....ગોંડલ આટકોટ હાઈવે પર મોટાદડવા થી નજીક ગોળાઈમાં સામસામે કાર આવી જતા અકસ્માત સર્જાયો હતો.જો કે સદનસીબે સ્પીડ ઓછી થઈ જતા સામાન્ય ઈજા પહોંચી હતી.જેમાં ફેક્ચર સહિત નાની મોટી ઇજા થવા પામી હતી.પરંતુ ગાડીના કૂચડા નીકળી ગયા એક ગાડી ગોંડલ સાઈડ થી જ્યારે બીજી ગાડી આટકોટ તરફ થી પુરપાટ આવી જતા ભારે ટક્કર થવા પામી હતી. અહીં સામસામી કાર નજરે પડે છે.તસવીર બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.