ઓખાથી બેટ દ્વારકા સુધીના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ 25 ફેબ્રુઆરી, 2024ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જીના શુભહસ્તે સંપન્ન થશે.
🚩 જય દ્વારકાધીશ 🚩
ઓખાથી બેટ દ્વારકા સુધીના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ 25 ફેબ્રુઆરી, 2024ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જીના શુભહસ્તે સંપન્ન થશે.
આ બ્રિજ દ્વારા બેટ દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરવા આવતા લાખો દર્શનાર્થીઓની સુવિધા માં વધારો થશે.
₹978 કરોડના ખર્ચે બનેલ, મોદી સરકારે 2017માં બાંધકામની શરૂઆત કરી હતી. તેના નિર્માણ પહેલા, યાત્રાળુઓ દ્વારકાના બેટમાં દ્વારકાધીશ મંદિર સુધી પહોંચવા માટે જળ પરિવહન પર આધાર રાખતા હતા.
...ઉમેશ ભાઈ શર્મા.
8000586412
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.