મતગણતરી સ્ટાફ માટે ૧૦૭- બોટાદ મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી દિપક સતાણી અને મામલતદાર(ગ્રામ્ય)શ્રી એન.આઈ.બ્રહ્મભટ્ટ દ્વારા તાલીમ યોજાઈ

બોટાદ જિલ્લાના બંને વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા. ૮ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મોડેલ સ્કૂલ ખાતે થવાની છે. જે અંતર્ગત મતગણતરી સ્ટાફની તાલીમ ટાઉન હોલ, બોટાદ ખાતે યોજવામાં આવી હતી.
૧૦૭- બોટાદ મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણી તેમજ મામલતદાર(ગ્રામ્ય)શ્રી એન.આઈ.બ્રહ્મભટ્ટે મતગણતરી સ્ટાફને માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં સુપરવાઈઝર, મતગણતરી આસિસ્ટન્ટ, ઓફિસ સ્ટાફ સહિતના મતગણતરી સ્ટાફના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Report, Nikunj Chauhan Botad
7575863232

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »