આજે ઇસ્લામ ના પવિત્ર ઈબાદત માસ ની રમજાન ઇદ ની ઉજવણી
આજે ઇસ્લામ ના પવિત્ર ઈબાદત માસ ની રમજાન ઇદ ની ઉજવણી
દામનગર ઇસ્લામ ના પવિત્ર રમજાન માસ ની અનેક અદબ થી કઠોર બંદગી સાથે ઉપવાસ માસ ચંદ્ર ના દર્શન સાથે સમાપન ઇદ ઉલ ફિત્ર ઇસ્લામ ના પવિત્ર નવમાં ચંદ્રમાસ દરમ્યાન કઠોર અનુષ્ઠાન રોજા રાખી નેકાદમ ની ટેક પાળી રહેલ રહેલ મુસ્લિમ બિરાદરો રોજેદારો ના એકમાસ સુધી ના તપ નું સમાપન થશે સગા સ્નેહી ભેગા મળી ઔદી ઉપહાર ઇફતારી શિર ખોરમાં સાથે ભવ્ય રીતે ઉજવણી કરશે ઇદ ઉલ ફિત્ર ની
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
