ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલજીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી

ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલજીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી

ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલજીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી...

જેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન, ધારાસભ્ય અર્જુનસિંહ, યોગેન્દ્રસિંહ, કલ્પેશભાઈ, રાજેશભાઈ, સંજયસિંહ, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »