મ્યાનમાર તથા બેંગકોક માં ૭.૭ ની તીવ્રતા નો ભૂકંપ
મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સાઇગાંગ નજીક હતું જ્યાં ઘણા લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ૭:૩૨ વાગ્યે એ જ વિસ્તારમાં ૫.૫ ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ.
થાઇલેન્ડમાં પણ ભૂકંપની ચેતવણી આપવામાં આવી હતી, બેંગકોકમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ
7016154906
આ પ્રકારના તમામ સમાચાર માટેે
