ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દેશી દારૂ ઝડપી પાડ્યો.
ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેન્દ્રનગર લોકલ બ્રાન્ચને મળી સફળતા...
ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર ગેર પ્રવૃતિઓ નાબૂદ કરવામાં આવી રહી છે.જયારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નડાળા ગામની સીમમાં દેશી દારૂ ઝડપી પાડ્યો છે.
ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર પકડાતી ગેર પ્રવૃતિ સ્થાનિક પોલીસ પર અનેક સવાલો?
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ધજાડાના નડાળા ગામની સીમમાં દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો હાથો સહિત કિંમત રૂપિયા 1,75,000 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી કાળુભાઈ માણસીભાઈ સામે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના ના આધારે નડાળા ગામની સીમમાં ભાદર નદીના કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી.
કામગીરીમાં રોકાયેલા સુરેન્દ્રનગર એલ.સી.બી ના ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, સબ ઇન્સ્પેક્ટર જે. વાય.પઠાણ, પેરોલ ફલો સ્કોવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એચ. ઝાલા તથા સાથે રહેલ અન્ય સ્ટાફ ને મળી સફળતા....
અહેવાલ, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.