વિજાપુરના માજી ગામ રક્ષક દળના અધિકારીનું નિદાન - At This Time

વિજાપુરના માજી ગામ રક્ષક દળના અધિકારીનું નિદાન


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકો ખરોડ ગામના વતની અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનસિંગ ભાઈ ચૌધરી ના સાથીદાર તથા વિજાપુર તાલુકાના માજી ગામ રક્ષક દળ અધિહક રમણભાઈ હરગોવનભાઈ પટેલ 86 વર્ષની ટૂંકી માંદગી બાદ અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image