હર ઘર તિરંગા ઈણાજ ગામની મોડેલ સ્કૂલ ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી... - At This Time

હર ઘર તિરંગા ઈણાજ ગામની મોડેલ સ્કૂલ ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી…


આઝદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરાવળ તાલુકાના ઈણાજ ગામમાં આવેલ મોડેલ સ્કૂલ ખાતે હર ઘર તિરંગાના પ્રચાર - પ્રસાર માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાળકો દ્વારા હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈ "હર ઘર તિરંગા" સાઈન બનાવી સંદેશ અપાયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon