જસદણ વિંછીયા ના લૉક પ્રહરી ધારાસભ્ય અને લોકપ્રિય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો આજે જન્મદિવસ - At This Time

જસદણ વિંછીયા ના લૉક પ્રહરી ધારાસભ્ય અને લોકપ્રિય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો આજે જન્મદિવસ


જસદણ વિંછીયા ના લૉક પ્રહરી ધારાસભ્ય અને લોકપ્રિય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો આજે જન્મદિવસ

સતત બે દાયકાથી જસદણ વિછીયા પંથકના લોકોને સમર્પિત જનસેવક કુંવરજીભાઈ નિરોગી અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થનાઓ સાથૅ અભિનંદન વર્ષ

જસદણ વિંછીયાના લોકપ્રહરી ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના લોકપ્રિય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ નો આજે જન્મદિવસ હોય તેઓ જસદણ વિછીયા પંથકમાં છેલ્લા બે દાયકાથી રાજકીય ક્ષૅત્ર રહી સમાજ સેવા ભક્તિને સમર્પિત છે તેઓ સાંસદ સભ્ય રહી ચૂક્યા છે આ ઉપરાંત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે હાલ બીજી વખત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી છે
કુંવરજીભાઈ બાવળીયા સાહેબે જસદણ વિછીયા પંથકને ધારાસભ્ય તરીકે અને કેબિનેટ મંત્રી તરીકે બંને તાલુકાની પ્રજાને કાયમિક માટે નાનો માણસ હોય કે મોટો તમામ તેને મળી શકે છે તેઓને યોગ્ય જવાબ મળે છે તેઓ બધાને સાંભળે પણ છે જન સેવાને જાણે ભક્તિ યજ્ઞ મંત્ર બનાવ્યો છે તેવા જન નાયક બાવળિયા સાહૅબ નો જન્મદિવસ હોવાથી જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી યુવા ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા સુગરભાઈ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી અગ્ર ગણ્ય દિપકભાઈ રવિયા જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા જસદણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દીપુભાઈ ગીડા પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઇ ભેંસજાળીયા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા નગર સેવકો કેતનભાઇ લાડૉલા દુર્ગેશભાઈ કુબાવત પ્રવીણભાઈ ધોડકિયા મીઠાભાઈ છાયાણી રાજાભાઈ કુંભાણી સોનલબેન વસાણી જાદવભાઇ માળવીયાતથા એટ ધીસ ટાઈમના બ્રાન્ચ મેનેજર હર્ષદભાઈ ચૌહાણ સહિત બંને તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ એ કુંવરજીભાઇ સદાય નીરોગી રહે દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે અને બે દાયકાથી જનતાની સેવા કરે છે તે હજુ દાયકાઓ સુધી જનસેવા ભક્તિ કરતા રહે તેવી ભગવાન પરમેશ્વર તથા ભગવતી પાસે પ્રાર્થના કરી અને જન્મદિવસની કોટી કોટી શુભેચ્છાઓ પાઠવેલ છે.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon