રાજકોટમાં પ્રથમવાર યોજાશે CBSE રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ ચેમ્પિયનશિપ

રાજકોટમાં પ્રથમવાર યોજાશે CBSE રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ ચેમ્પિયનશિપ


જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ અને સ્વિમિંગ એસો.નું આયોજન

જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા રાજકોટમાં પ્રથમ વખત સી.બી.એસ.ઈ. નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ યોજાશે. જેમાં સમગ્ર ભારત અને અન્ય 20થી વધુ દેશમાંથી સી.બી.એસ.ઇ. ની શાળાઓમાં અભ્યાસ કરતા 700થી વધુ તરવૈયાઓ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધા 21થી 24 જાન્યુઆરી સુધી રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે યોજાશે. સ્પર્ધકો માટે 50થી વધુ રેફ્રીઝ, ઓફિશિયલ્સની રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જીનિયસ ગ્રૂપ ઓફ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »