દુધઈ પોલીસ દ્વારા આઝાદી ના 75માં અમૃત્ત મહોત્સવ અંતર્ગત તિરંગા બાઈક રેલી યોજાઈ - At This Time

દુધઈ પોલીસ દ્વારા આઝાદી ના 75માં અમૃત્ત મહોત્સવ અંતર્ગત તિરંગા બાઈક રેલી યોજાઈ


અંજાર તાલુકાના દુધઇ ગામ આજે દુધઇ પોલિસ સ્ટેશને દ્વારા
તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી જે નવી દુધઈ અને જુની દુધઈ ગામ માં રેલી યોજી હતી જેમાં દુધઈ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ. આર. જે. સિસોદિયા સાહેબ દ્વારા બાઈક રેલી ને તિરંગા સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ
જેમાં દુધઇ પોલિસ સ્ટેશન ના ASI દિનેશભાઈ ગોહિલ
હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ
રાઠોડ
વિપુલ ભગત. ખીમજીભાઈ ઢીલા.
તથાસમર્ગ પોલીસ સ્ટાફ તથા દુધઈ જી. આર. ડી.sataf જોડાયો હતો.
કાર્યક્રમનું સંચાલન પોલિસ કોન્સ્ટેબલ. રમેશ ભાઈ છાંગા દ્વારા કરવામાં આવ્યું હતુ.
રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon