મોડાસા તાલુકાના ગાજણ ગામે નવરાત્રિ એ ગાજેસ્વરી ચોકમાં ભીડ જામી. - At This Time

મોડાસા તાલુકાના ગાજણ ગામે નવરાત્રિ એ ગાજેસ્વરી ચોકમાં ભીડ જામી.


મોડાસા તાલુકા નું ગાજણ ગા જેશ્વરી મંદિર અને ગાજણ ગામ મોડાસા તાલુકા માં પ્રખ્યાત છે ગાજણ ગામની 5000 વસ્તી ધરાવતું ઠાકોર સમાજનું મોટું ગા જણ ગામ છે આ ગામની મધ્યમાં ગાજેશ્વરી નું મંદિર આવેલું છે આ ગા જેશ્વરી ચોકમાં ગામના યુવક મંડળ દ્વારા અને સમસ્ત ગામજનોના સહકારથી નવરાત્રીનું દર વર્ષે આયોજન થાય છે .જ્યારે આ ગામમાં નવ દિવસ ભાઈઓ બહેનો એક જ ચોકમાં ગરબા ગાય છે ત્યારે ગામમાં કોઈપણ પ્રકારનો અણબનાવ બનાવ બનતો નથી. અને ગામના યુવાનો વડીલો માતાઓ બહેનો અને ભાઈઓ સૌ સાથે મળી અને નવરાત્રિ નો મહોત્સવ ઉજવે છે કે આજુબાજુથી ગામડાની સગા સંબંધી માતાએ ગરબા જોવા આવે છે અને આઠમ અને નોમના દિવસે લોકોની ઘણી બધી બાધા આખડી આવે છે ત્યારે આ ગામમાં ક્યારે નવરાત્રીમાં કોઈપણ પ્રકારનું લડાઈ ઝઘડા જેવા કુટેવ થી દૂર રહી અને અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાનુ આ ગાજણ ગામ એક રૂપ થઈનવરાત્રી ઉજવે છે ત્યારે સૌ લોકો આનંદથી ગરબા ગાય અને માતાજીની આરાધના કરી અને નવ દિવસ આ નોરતા ની નવરાત્રી બહુ જ આનંદ ઉલ્લાસ થી નવ રાત્રિ આખું ગામ એક સંપ સહકાર થકી ઉજવે છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.