રાજકોટ પોલીસે જાહેરમાં છરી બતાવી રોફ જમાનાર શખ્સનું સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી. - At This Time

રાજકોટ પોલીસે જાહેરમાં છરી બતાવી રોફ જમાનાર શખ્સનું સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી.


રાજકોટ શહેરમાં વિરાણી ચોક ખાતે નજીવી બાબતે ટુ-વિહલર ચાલક દિન દહાડે કાર ચાલકને છરી બતાવી દાદાગીરી કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં
વાયરલ થયો હતો. જેને લઇ એ- ડિવિઝન પોલીસે આરોપીનું સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી હતી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image