રાજકોટની શાળા નંબર 92 અને આંગણવાડીના વિવાદમાં નિર્દોષ ભૂલકાઓ પીસાણા
રાજકોટ મનપા સંચાલિત શાળા ન-૯૨ના પ્રિન્સિપાલનો તરખાટ
ફૂલ તોડવા બાબતે આંગણવાડીના બાળકને પ્રિન્સિપાલે માર માર્યો: ખુરશીઓ પછાડી
પ્રિન્સિપાલને આંગણવાડી અને સ્કૂલ પટાંગણમા પસંદના હોવાથી ખોટો ત્રાસના આક્ષેપો
કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂત સહિતની ટીમ સ્થળ પર પહોચીને બાળકોની વ્યથા સાંભળી: શાસનાધિકારીને રજૂઆત
તપાસ કમીટી રચીને ૨ દિવસમા પ્રિન્સિપાલ પર પગલાં નહીં તો આંદોલન: રોહિતસિંહ રાજપૂત
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
