ઉપલેટાના લાઠ ગામે જે પરપ્રાંતીય શ્રમીક તણાયો હતો તેમના પરિવારને રૂ.૪ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો. - At This Time

ઉપલેટાના લાઠ ગામે જે પરપ્રાંતીય શ્રમીક તણાયો હતો તેમના પરિવારને રૂ.૪ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો.


ઉપલેટાના લાઠ ગામે જે પરપ્રાંતીય શ્રમીક તણાયો હતો તેમના પરિવારને રૂ.૪ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

ઉપલેટાના લાઠ ગામે થોડા દિવસ પહેલા ભાદર,મોજ અને વેણું નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામના ખેત મજૂર ઉદેસંગ સોમાભાઇ રાઠોડ તણાયા હતાં બાદમાં શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો
આ તકે તે પરિવારને સરકાર શ્રી ની SDRF યોજના અંતર્ગત રૂ.૪ લાખનો ચેક માન.ધારાસભ્ય શ્રી ડૉ.મહેન્દ્રભાઇ પાડલિયા, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવિભાઇ માકડિયા, તાલુકા પંચાયત પ્રમુખ પિયુશભાઇ હુંબલ, ડુમીયાણી જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ભુપતભાઇ ચાવડા, સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, તલાટી મંત્રી વિજયભાઇ ગોહિલ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image