ધારાસભ્ય શૈલેષ મહેતા ગણપતિ આગમન.
બોલો ગણપતિ બાપ્પા મોરિયા ! વડોદરા શહેરની પ્રતાપ મડઘાની પોળમાં સ્થપાનાર પ્રખ્યાત અને ઐતિહાસિક ગણપતિજીની સવારીનું , ચાર દરવાજા વિસ્તારના હજારો હિન્દૂ યુવાનો સાથે રહી આજવા રોડ પર સ્થિત પાણીગેટ ટાંકી પાસે સવારીનું ધારાસભ્ય શૈલેષ મહેતા એ સ્વાગત કરી દર્શન કર્યા હતું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.