*છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને સાવચેતી રાખવા તથા પાણી અને નદી કિનારાથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલીયાની અપીલ*
*છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને સાવચેતી રાખવા તથા પાણી અને નદી કિનારાથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલીયાની અપીલ*
*******
*આવશ્યકતા વગર ઘરથી બહાર ન નીકળવા અનુરોધ*
*****
છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. સુખી ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થતા ૧૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલીયાએ જિલ્લાવાસીઓને સાવચેતી રાખવા તથા પાણી અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે. વધુમાં તેમણે લોકોને આવશ્યકતા વગર ઘરથી બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે અને કોઝવે પર પાણી આવ્યું હોય તો તેને ન ઓળંગવા સૂચવ્યું છે.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.