વડનગર નગરપાલિકા કોમ્પલેક્ષ જર્જરિત હાલતમાં અને સફાઇ નો અભાવ કારણે દુકાનદાર અને ગ્રાહકો ની જીવનુ જોખમ અને વડનગર મા કેટલાક કોમ્પલેક્ષ સુવિધા નો અભાવ ની તપાસ થશે ખરા - At This Time

વડનગર નગરપાલિકા કોમ્પલેક્ષ જર્જરિત હાલતમાં અને સફાઇ નો અભાવ કારણે દુકાનદાર અને ગ્રાહકો ની જીવનુ જોખમ અને વડનગર મા કેટલાક કોમ્પલેક્ષ સુવિધા નો અભાવ ની તપાસ થશે ખરા


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ નગરપાલિકા છે અને નગરપાલિકા નુ કોમ્પલેક્ષ આવેલુ આ કોમ્પલેક્ષ નુ બાંધકામ સાવ નબળુ છે તે થી આ નગરપાલિકા કોમ્પલેક્ષ જર્જરિત હાલતમાં જોવા મળેલ છે અને આ કોમ્પલેક્ષ ના દુકાનદારો નુ જાન નુ જોખમ છે અને નગરપાલિકા કોમ્પલેક્ષ મા મહિલા અને પુરૂષ પેશાબઘર તથા પાણી સુવિધા નથી આ કોમ્પલેક્ષ કોઈ ટોઈલેટ,તથા પાણી સફાઇ વગેરે નથી જોવા મળતી પાર્કિંગ વ્યવસ્થા પણ નથી વૃક્ષારોપણ પણ નથી ,દિવ્યાગોને માટે પણ સુવિધા નથી તો કોમ્પલેક્ષ બનાવવા નો શો અર્થ આ નગરપાલિકા કોમ્પલેક્ષ ના ત્રીજા માળે તો ગંદકી ઢગ જોવા મળે છે નગરપાલિકા ના કોમ્પલેક્ષ દુકાનદારો સફાઈ થી માંડીને પાણી નો અને ટોઈલેટ નો પાર્કિંગ ચાર્જ નો વેરો લે છે પણ નગરપાલિકા આ સુવિધા ના આપી શકે તો આ કોમ્પલેક્ષ નામંજુર કરો તોદુકાનદાર ને વળતર આપો અથવા તો સુવિધા ઓ કરી આપો આમ તો આ વડનગર નગરપાલિકા કોમ્પલેક્ષ જર્જરિત હાલતમાં જોવા મળે છે તો દરેક દુકાનદાર ને પોતાની જાત ના જોખમે વેપાર કરે છે અને આ કોમ્પલેક્ષ મા સુવિધા નો અભાવ થી ગ્રાહકો અને દુકાનદાર ને જોખમ છે આમ તો કહેવાય કે વડનગર એ વિકાસ ના પંથે જ ઈ રહી છે પણ વડનગર મા જેટલુ બાંધકામ થાય છે તેની સુવિધા જ નથી અને વેરા લે છે તો કેટલાય કોમ્પલેક્ષ ટોઈલેટ લાઈટ પાણી સફાઇ દિવ્યાગોને માટે રેમ્પ લીપ્ટ વૃક્ષારોપણ પાર્કિંગ વ્યવસ્થા વગેરે સુવિધાનોઅભાવ હોય તો વડનગર નગરપાલિકા ના કોમ્પલેક્ષ થી માંડીને દરેક કોમ્પલેક્ષ ની તપાસ કરી ને નામંજૂર કરો તે વી પ્રજાની માંગ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon