મોડાસા આર્ટસ કોલેજ નો 63મો વર્ષિકોત્સવ ઉજવાયો

મોડાસા આર્ટસ કોલેજ નો 63મો વર્ષિકોત્સવ ઉજવાયો


મોડાસા આર્ટ્સ કોલેજનો 63 મો વાર્ષિકોત્સવ કૉલેજ ના ભા .મા.શા હોલ ખાતે સમારંભ ના અધ્યક્ષ મંડળ ના પ્રમુખ નવીનચંદ્ર મોદી ના હસ્તે યોજાયો જેમા સમારંભ ના ઉદઘાટક સરદાર પટેલ યુિનીવર્સિટીના ના કુલપતી ડો. નિરંજનભાઇ પટેલ મુખ્યમહેમાન પદે કુલ સચિવ ડો.ભાઈલાલભાઇ પટેલ અતિથી વિશેષ તરીકે મંડળ ના ઉપપ્રમુખ કોલેજ ના મંત્રી મહેન્દ્રભાઈ શાહ. સાથે કોલેજ ના પ્રિન્સિપલ ડો .દિપકભાઈ જોષીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો 63મા વર્ષિકોત્સ મા વર્ષ દરમિયાન યોજાયેલ કોલેજ ની શિક્ષણ માં પ્રથમ નંબર સાથે અલગ અલગ પ્રવ્રુતીઓ જેમાં રમતગમત. એન.સી.સી.એન.એસ.એસ મા સર્વશ્રેષ્ઠ પ્રદસન મેળવનાર વિધાર્થીઓને પ્રોસહીત કરાયા હતા . સાથે નિવૃત્ત થનાર 33 વર્ષ ની સેવા બજાવી એકાઉન્ટ ચેતનભાઇ પાધ્યા અને ગલબાભાઈ પટેલ નું પણ સન્માન કરાયું હતું.વિધાર્થીઓ ધ્વારા તૈયાર કરાયેલ અલગ અલગ સંગીત સૂર ના કાર્યક્રમ ધ્વારા વિધાર્થીઓ ની અંદર રહેલ શક્તિઓ બહાર લાવવામો આવી હતી સમગ્ર કાર્યક્રમ મા કોલેજ ના અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ મોટી સંખ્યા મા હાજર રહી કાર્યક્રમ ને માણ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રિન્સિપલ સાથે કોલેજનો સમગ્ર અધ્યાપકો અને કોલેજ ના વિધાર્થીઓ ધ્વારા 63મા વર્ષિકોસવ ને સફળ બનાવ્યો હતો આભારવિધિ મોહનભાઇ દેશમુખે કર્યું હતું. કાર્યક્રમ નું સફળ સંચાલન ડો. ભાવનાબેન સાવલિયા અને ડો.મયુરભાઈસોલંકી.ડો.વંદનાબેન.ડૉ.મરીનાબેન.કિરીટભાઇ મુજપુરા કર્યુ હતું અને તેમની ટીમે કર્યું હતું.

રાકેશ મહેતા. અરવલ્લી

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »