જેતપુર સીટી પો,સ્ટે. વિસ્તાર થયેલ લૂંટ ના બનાવના આરોપીને લૂંટના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ રૂરલ - At This Time

જેતપુર સીટી પો,સ્ટે. વિસ્તાર થયેલ લૂંટ ના બનાવના આરોપીને લૂંટના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ રૂરલ


જેતપુર સીટી પો,સ્ટે. વિસ્તાર થયેલ લૂંટ ના બનાવના આરોપીને લૂંટના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ રૂરલ

જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં આજ રોજ તા.૦૧/૧૧/૨૦૨૨ ના રોજ ફરીયાદી નરેશભાઇ વલ્લભભાઇ વેકરીયા રહે, જેતપુર વાળાને આરોપી નિલેષ ઉર્ફે નટુ ગાંડા બુટાણી દાતરડા વડે ઇજા કરી ફરીયાદીના હવાલા વાળી ફોર્ચ્યુનર કાર ની લૂંટ ચલાવી નાશી ગયેલ હોય વીગેરે મતલબેની ફરીયાદ રજી. થયેલ હોય

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ સદરહું ગુન્હો તાત્કાલીક શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ.શ્રી ડી.જી.બડવા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને તથા સાથેના પો. હેડ કોન્સ. નિલેષભાઇ ડાંગર, દીવ્યેશભાઇ સુવા તથા પો.કોન્સ. મનોજભાઇ બાયલનાઓને હકીકત મળેલ કે આરોપી અમરેલી જીલ્લાના કુંકાવાવ તરફ હોય જેથી હકીકત વાળી જગ્યાએ જઇ આરોપીને મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી થવા સારૂ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે..

પકડાયેલ આરોપી

(૧) આરોપી નિલેષ ઉર્ફે નટુ ગાંડા બુટાણી જાતે પટેલ ઉ.વ. ૩૫ ધંધો મજુરી રહે. જેતપુર તથા બોરડી સમઢીયાળા

હસ્તગત કરેલ મુદામાલ

(૧) ફોર્ચ્યુનર કાર રજી.નં. GJ 03 EC 8485

કામગીરી કરનાર ટીમ

રાજકોટ ગ્રામ્ય એલ,સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો.હેડકોન્સ. શકતિસિંહ જાડેજા, નિલેષભાઇ ડાંગર, દીવ્યેશભાઇ સુવા વીરરાજભાઇ ધાધલ, ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્સ. મનોજભાઇ બાયલ, પ્રકાશભાઇ પરમાર, કૈાશિકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ મહેશભાઇ શારીખડા, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા

(વી.વી.ઓડેદરા) પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon