મુળી મામલતદાર ને આવેદનપત્ર ડો.આંબેડકરસાહેબ ની ટીપ્પણી બાબતે - At This Time

મુળી મામલતદાર ને આવેદનપત્ર ડો.આંબેડકરસાહેબ ની ટીપ્પણી બાબતે


*આજ રોજ મુળી ગામ ના અને મુળી તાલુકાનાં તમામ ગામના ભાઈઓ તથા બહેનો દ્વારા મુળી તાલુકાનાં મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપ્યું હતું*

જેમાં તારીખ 17.12.2024 ના રોજ દેશના ગુહ મંત્રી અમિત શાહ એ ભારત દેશના મહા માનવ વિશ્વવિભૂતિ ભારત રત્ન સિમ્બોલ ઓફ ધ નોલેજ અને કરોડો દિલોની ધડકન એવા મહા માનવ ડો બાબાસાહેબ આંબેડકરના નામ લઈને વિવાદિત ટિપ્પણી કરેલ અને કહ્યું કે આજકાલ આંબેડકર આંબેડકર આંબેડકર કા નામ લેના ફેશન હો ગયા હે ઇતના નામ કિસી ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગ મે સ્થાન મિલતા વિશે ટિપ્પણી કરેલ એના અનુસંધાને આજે મુળી મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દલિત સમાજ ના આગેવાનો રાજુભાઈ સોલંકી અમૃતભાઈ મકવાણા વાલજીભાઈ વગેરે જોડાયા હતા


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.