ધોલેરામાં ખેલ મહાકુંભ ૩.૦ તાલુકા કક્ષાની એટલેટિક્સ સ્પર્ધા યોજાઈ
ધોલેરામાં ખેલ મહાકુંભ ૩.૦ તાલુકા કક્ષાની એટલેટિક્સ સ્પર્ધા યોજાઈ
ખેલ મહાકુંભ ૩.૦ તાલુકા કક્ષાની એટલેટિક્સ સ્પર્ધા અમદાવાદ જીલ્લા ના ધોલેરા મુકામે યોજાઇ હતી તેમાં આશ્રમશાળા ઓતારિયા નાં અન્ડર૧૧ માં પ૦મી. દોડમાં ભૂરિયા વિજયભાઈ ઉદેસીંગભાઈ, મુહાણીયા યુવરાજ અશોકભાઈ
અન્ડર ૧૭ માં મુંધવા સતીશ ગભાભાઈ ચક્ફ્રેક માં પ્રથમ નંબર મેળવેલ છે.
રાઠોડ પ્રદિપ દાનાભાઈ ચકફ્રેકમાં બીજો
. અનુદાનિત માધ્યમિક શાળાના અન્ડર ૧૭ માં દેહદા સુનિલ સોબનભાઈ ૧૫૦૦ મી દોડમાં પ્રથમ ભરવાડ નિકુલ જોરૂભાઈ ૮૦૦ મી. દોડમાં બીજો વહાનિયા કાનાભાઈ કલલીંગ ભાઈ ૪૦૦ મી. દોડ પ્રથમ મકવાણા અમીત રાજેશભાઈ ૨૦૦ મી. દોડમાં બીજો નંબર મેળવી. તમામ ખેલાડી ભાઈઓને છોલેરા ભાલલેવા સમિત ઓતરિયા નાં પ્રમુખ મંત્રી શ્રી અને કારોબારી સભ્યશ્રી ઓ તથા તમામ શાળા માં આચાર્યશ્રી ઓ તથા સ્ટાફ ગણ સર્વે તથા સંસ્થા પરિવારના સભ્યો તરફથી ખેલાડી ઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને જિલ્લામાં સુંદર દેખાવ કરી શાળા અને સંસ્થા નું નામ ઉજળું કરે તેવી અભ્યર્થના સૌ ખેલાડી ભાઈઓને પાઠવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.