સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરના ધારાસભ્ય વિ.ડી.ઝાલાના જન્મ દિવસ નિમિત્તે આજરોજ મારા તરફથી રામરોટી - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરના ધારાસભ્ય વિ.ડી.ઝાલાના જન્મ દિવસ નિમિત્તે આજરોજ મારા તરફથી રામરોટી


સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરના ધારાસભ્ય વિ.ડી.ઝાલાના જન્મ દિવસ નિમિત્તે આજરોજ મારા તરફથી રામરોટી અન્ન-ક્ષેત્ર પુંસરી ખાતે જરૂરીયાત મંદ 35 લોકોને ગરમા-ગરમ શુદ્ધ અને સાત્વિક ભોજન આપવા માંગ આવેલ હતું.. રામ-રોટી અન્ન ક્ષેત્રના સંચાલક નરેન્દ્ર ભાઈ પટેલ પુંસરી જાતે જરૂરીયાત મંદ 35 લોકો ના ઘરે જઈ રૂબરૂ ટીફીન પહોંચાડયા હતા.નરેન્દ્ર ભાઈ પટેલ..
આપે આપના રામરોટી અન્ન ક્ષેત્ર દ્વારા ચાલતા સેવા યજ્ઞમાં હિંમતનગર ધારાસભ્ય વિ.ડી.ઝાલાના જન્મ દિવસ નિમિત્તે પુણ્ય કાર્યમાં મને ભાગીદાર થવાની જે તક મળી.. એ બદલ હું અને મારો પરિવાર રામરોટી અન્શેત્રે પુંસરીનો રુણી રહીશ...

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon