ભાભર તાલુકાને ઓગડ જિલ્લો આપવા સુ..પ્રાંત કલેક્ટર કચેરીએ ૭૫૦૦ અરજીઓ સાથે આવેદનપત્ર અપાયું.
બનાસકાંઠાના વિભાજન બાદ જાહેર કરાયેલા વાવથરાદ જિલ્લાને આમજનતા નારાજગી પ્રસરી ઉઠી હતી અને કેટલાક તાલુકા અને ગામોને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ ના કરવા અને ઓગડ જિલ્લાનું નામ જાહેર કરી દિયોદરને જિલ્લા મથક બનાવવા માટે છેલ્લા એક મહિનાથી સરકાર સામે મોરચો માંડ્યો હતો, જેના કારણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરએ તમામ લોકોના સૂચનો/રજૂઆતો ૩ દિવસમાં આપવા જણાવ્યું હતું,જેને લઈ આજે ત્રીજા દિવસે ભાભર શહેર અને ગ્રામ્ય સમિતિના આગેવાનો દ્વારા સુઈગામ પ્રાંત કલેકટર કચેરીએ આવી 'ભાભર માંગે ઓગડ જિલ્લો' ના નારા બોલાવી અંદાજે ૭૫૦૦/સાત હજાર પાંચસો જેટલી અરજીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
