વડનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા વડનગર મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે અગિયાર મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો - At This Time

વડનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા વડનગર મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે અગિયાર મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો


વડનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા વડનગર મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે અગિયાર મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે અગિયાર મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો તેમાં ૩૨ બોટલ લોહી ની થ ઈ હતી તેમાં ‌પ્રાત અધિકારી શ્રી ડી.બી ટાંક ના વરદહસ્તે પ્રમાણપત્ર તથા ગીફટ આપી ને પ્રોત્સાહિત કર્યા હતા દરેક માનવી પોતાના અંતરમન થી બ્લડ ડોને કરે તો દરેક માનવી પોતે જીવન જીવી શકે તે માટે રક્તદાન થી કોઈ માનવી નો જીવ બચાવવા શકાય છે.અને વધુ વધુ તેવું રક્તદાન કરવા માટે જનજાગૃતિ પણ જરૂરી છે. તે પણ પ્રાંત અધિકારી શ્રી જણાવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ માં જનરલ હોસ્પિટલ વડનગર ના સલામતી સિક્યુરિટી ગાર્ડ તથા કર્મચારીગણ આ બ્લડ ડોનેશન કેમ્પ લોહી લ આપી ને સહભાગી બન્યા હતા.
આ અગિયાર મો બ્લડ ડોનેશન કેમ્પ માં પ્રાંત અધિકારી ડી.બી. ટાંક, વડનગર મામલતદાર એચ એમ સેધવ, મહેસાણા સિવિલ થી અધિકારી શ્રી ડૉ દિનેશભાઈ વ્યાસ તથા રાકેશભાઈ પટેલ તથા તેમના સહકર્મચારી ગણ, વડનગર સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડૉ હર્ષદભાઈ પટેલ. આર એમો ડૉ નરેશભાઈ ડામોર તથા તેમના સહકર્મચારી ગણ તથા વડનગર સિવિલ હોસ્પિટલ સ્ટાફ ગણ, અને વડનગર તાલુકાના હેલ્થ સેન્ટર નાં ટી એચ ઓ ડૉ કડિયા સાહેબ તથા લક્ષ્મણ ભાઈ પરમાર , તથા ભાજપ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ તેમના સાથી મિત્રો હાજર રહી ને આ બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવ્યો હતો પરંતુ હવે કોઈ પણ દર્દી ના સગાસંબંધીઓ બ્લડ લેવા આવે ત્યારે ચોક્કસ બ્લડ મળશે પણ જે દર્દીના સગા સંબંધી બ્લડ લેવા આવે ત્યારે કોઈ પણ માનવી એ બ્લડ ડોને કરી ને બીજા ની પણ જીંદગી બચાવી શકાય છે તેથી દરેક માનવી એ આ પણ વિચાર કરે અને સિવિલ હોસ્પિટલ બ્લડ વિભાગ ના કર્મચારી ઓ પણ દર્દી ને લોહી ની જરૂર પડે તો શાંત ચિત્તે વિચાર ને લોહી ની બોટલ આપશો કારણકે દર્દી ઓ ને ઓળખાણ ની જરૂર નથી પણ લોહી આપનારો માનવી ને લેતા આવો તેવું કહે જો દર્દી ના સગાસંબંધીઓ આ વાત પ્રેમથી કરશોજી તો બ્લડ ડોનેશન કેમ્પ સાર્થક થયો કહેવાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.