સાબરકાંઠા ના તલોદ સ્થાનિક સ્વરાજ્ય ની નગરપાલિકા ચૂંટણી માં ભાજપનો ભવ્ય વિજય
બ્રેકિંગ સાબરકાંઠા
સાબરકાંઠા ના તલોદ સ્થાનિક સ્વરાજ્ય ની નગરપાલિકા ચૂંટણી માં ભાજપનો ભવ્ય વિજય
તલોદ નગરપાલિકાની 24 બેઠકોમાં 22 બેઠકો ભાજપે કબજે કરી
તલોદ નગરપાલિકાની ચૂંટણીમાં 24 બેઠકોમાંથી એક બેઠક અપક્ષ અને એક બેઠક કોંગ્રેસે કબજે કરી
ભાજપનો ભવ્ય વિજય થતા ઉમેદવારો અને કાર્યકર્તાઓ માં ખુશીનો માહોલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે