જસદણ કોળી સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજી ડાંગર ભાજપમાં રાજકારણ ગરમાયુ

જસદણ કોળી સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજી ડાંગર ભાજપમાં રાજકારણ ગરમાયુ


જસદણ કોળી સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજી ડાંગર ભાજપમાં રાજકારણ ગરમાયુ

બાવળિયાના હસ્તે કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ આપને ફટકો કુંવરજીભાઈની જંગી લીડ નો મારગ મોકળૉ થતા કાર્યકરોમાં ગૅલમા

જસદણ કોળી સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજીભાઈ ડાંગર એ સરપંચૉ દૅવપરા બાખલવડના આગૅવાનૉ સાથૅ ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કેસરિયો ધારણ કરતા જ કોંગ્રેસ ભાજપ માં હડકમ મતી ગઈ હતી રાષ્ટ્રીય એકતા હિંદુ દળના ઉમેદવાર શામજીભાઈએ ભાજપને ખુલ્લું સમર્થન આપતા કુવરજીભાઈ બાવળીયા ની જીતતો નક્કી જ હતી પરંતુ શામજીભાઈ નું સમર્થન મળતા મોટી લીડ આવવાના અણસારથી કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો આ સમયે જસદણ ના પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી મુકેશભાઈ મકવાણા તાલુકા ભાજપના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા ઉધોગપતિ હિરેનભાઈ સુગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શામજીભાઈ ને ભાજપમાં લાવવા રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી મુકેશભાઈ મકવાણા એ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે શામજીભાઈ ડાંગર ઍ ભાજપને સમર્થન આપતા જસદણ પ્રજાપતિ સમાજના પ્રમુખ અને ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા સુગરભાઈ જાગૃત કોર્પોરેટર અને પાટીદાર સમાજના અગ્રણી નરેશભાઈ ચોહલીયા પૂર્વ નગરપતિ ભરતભાઈ ઉનડકટ દેવળીયા વાળા પૂર્વ કારોબારી ચેરમેન અને કોળી સમાજના આગેવાન બીજલભાઇ ભેંસજાળિયા રાજગોર બ્રાહ્મણ સમાજના આગેવાન દીપકભાઈ રવિયા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અશોકભાઈ ધાધલ એડવોકેટ કાર્તિકભાઇ હુદડ બ્રહ્મ સમાજના આગેવાન નિમેષભાઈ શુકલ યાર્ડના ડિરેક્ટર પ્રેમજીભાઈ રાજપરા મુસ્લિમ સમાજના અગ્રણી મહેબૂબભાઈ પઠાણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા ઑઍ શામજીભાઈ ને આવકારીને અભિનંદન પાઠવ્યા છે
રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »