રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમના બાળકોને હેલ્પર હેન્ડસ એનજીઓએ ભાવતાં ભોજનીયા કરાવ્યાં - At This Time

રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમના બાળકોને હેલ્પર હેન્ડસ એનજીઓએ ભાવતાં ભોજનીયા કરાવ્યાં


રાજકોટ દાઉદી વ્હોરા સમાજ અને Helper Hands NGO ના સહયોગથી શ્રી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ - રાજકોટ ખાતે ૬૦ અનાથ બાળકો ને એક સમય નું ભોજન કરાવેલ હતું.
Helper Hands NGO આ કાર્યમાં સહયોગ દેનારનો ખુબ આભાર માન્યો હતો.
આ સેવાકીય પ્રવૃત્તિ ને સફળ બનાવવા Helper Hands NGO ના મેમ્બર્સ હોઝેફાભાઈ શાકિર, હાતીમભાઈ ઘાણીવાળા, અલીભાઈ હથિયારી, કાઈદભાઈ ભારમલ, જૈનુલભાઈ ભારમલ, ફખરુદ્દીનભાઈ સાયકલવાળા, હુસૈનભાઈ તાજાણી, કુતુબભાઈ કપાસી,
મુસ્લિમભાઈ ભારમલ, હુસૈનભાઈ મુસાણી, તાહાભાઈ સાયકલવાળા, મયુરભાઈ દોણકીયા, મુર્તુઝાભાઈ ભારમલ, એ જહેમત ઉઠાવેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હેલ્પર હેન્ડ્સ એનજીઓની સેવાકીય પ્રવૃતિઓ ટૂંકા ગાળામાં મ્હોરી ઉઠી છે આ ગ્રૂપ થકી સમાજના છેવાડાનાં લોકોની એક ખરાં અર્થમાં નોંધ લેવામાં આવે છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon