મહિસાગર બ્રેકિંગ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/knr398t8wqzqg4rz/" left="-10"]

મહિસાગર બ્રેકિંગ.


આ વિડિયો મા જે વ્યક્તિ બોલે છે તે સચિન શાહ છે જે એક સરકારી શાળા માં શિક્ષક તરીકે દાહોદ જિલ્લા માં નોકરી કરે છે પણ આ સાહેબ ને બાળકો ને ભણાવા જવા માટે ટાઈમ નહિ પણ બીજેપી પાર્ટી નો જાહેર માં ખેસ પહેરી ને પ્રચાર કરે છે જાહેર સ્ટેઝ પર થી ગુજરાત માં આ કયો કાયદો છે કે આ સાહેબ ને લાગુ પડતો નહિ આચારસંહિતા નો ભંગ કરે છે પણ સરકારી તંત્ર ની કોઈ કાર્યવાહી નહિ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]