સિવિલની નવી બિલ્ડિંગમાં 40 બેડનું નવું આઈસીયુ શરૂ - At This Time

સિવિલની નવી બિલ્ડિંગમાં 40 બેડનું નવું આઈસીયુ શરૂ


ઈમર્જન્સી વિભાગ પાસેના ICUનું ભારણ ઘટશે

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સુપર સ્પેશિયાલિટી બ્લોકનું આખું બિલ્ડિંગ અત્યાર સુધી કોવિડ હોસ્પિટલ જાહેર થઈ હતી પણ હવે કેસ ન આવતા તેમજ ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં અલગથી હોસ્પિટલ ઊભી કરાતા આ નવી ઈમારતનો ઉપયોગ શરૂ કરાયો છે અને પાંચમા માળે 40 બેડનું નવું આઈસીયું શરૂ કરાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon