દેવપુજક સમાજ દ્વારા બાળકી ના હત્યારાને ફાંસી દો ફાંસી દો ના નારા સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ

દેવપુજક સમાજ દ્વારા બાળકી ના હત્યારાને ફાંસી દો ફાંસી દો ના નારા સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ

દેવપુજક સમાજ દ્વારા બાળકી ના હત્યારાને ફાંસી દો ફાંસી દો ના નારા સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ

બોટાદ શહેર ના દેવીપુજક સમાજ દ્વારા બાળકી ની હત્યારાને ને લઈને વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ ‌હતી આ રેલી મા બેનર સાથે લોકો જોવા મળ્યા હતા જેમા લખ્યુ છે દેવીપુજક સમાજ ની દીકરી ને ન્યાય આપો અને અમારી એક જ માંગ ફાંસી દો ફાંસી દો ,તેમજ આ રેલીમાં આરોપી ને ફાંસી દો ફાંસી દો નારા સાથે રેલીમાં મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા,

Report by
Ashraf jangad
9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »