નડિયાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ ના પ્રચાર અર્થે વોર્ડ નંબર 4ની વિવિધ સોસાયટીઓમાં જનસંપર્ક કરી વિકાસકાર્યોની બુકલેટ આપી હતી

નડિયાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ ના પ્રચાર અર્થે વોર્ડ નંબર 4ની વિવિધ સોસાયટીઓમાં જનસંપર્ક કરી વિકાસકાર્યોની બુકલેટ આપી હતી


116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના પ્રચાર અર્થે વોર્ડ નંબર 4ની વિવિધ સોસાયટીઓમાં જનસંપર્ક કરી વિકાસકાર્યોની બુકલેટ આપી હતી...

116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના પ્રચાર અર્થે શ્રી આનલ પટેલ, કાઉન્સિલર શ્રી મીતાબેન, પ્રીતિબેન,બાલાભાઈ, મિતેનભાઈ, અગ્રણી અમિતભાઈ સાથે અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર 4ની વિવિધ સોસાયટીઓમાં જનસંપર્ક કરી વિકાસકાર્યોની બુકલેટ આપી હતી...

સાથોસાથ તા. 5/12/2022 ના રોજ કીમતી અને પવિત્ર મત ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈને આપવા અને અપાવવા અપીલ કરી હતી...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »