બાલાસિનોરમાં લિયો ક્લબ દ્વારા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

બાલાસિનોરમાં લિયો ક્લબ દ્વારા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ.


બાલાસિનોરમાં લિયો ક્લબ દ્વારા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 110 સાઇકલ સવારોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન પી.એસ.આઈ. સી. કે. સિસોદિયા, નડિયાદના R.T.O અધિકારી જીગરભાઈ કા.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાયકલોથોનના મુખ્ય સ્પોનસર માતા સાયકલ એન્ડ ટાયર સ્ટોર - થર્મલ પાવર સ્ટેશન,તથા ડો.વિમલભાઇ પટેલ, જેસી મુકેશ લાલવાણી, લાયન પ્રવીણ સેવકએ સાયકલવીરોને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતુ. કાર્યક્રમમાં સાયકલ વીકના વિજેતાઓને ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં લીઓ પ્રેસિડેન્ટ હિરેન સાવલાસા, જેસીઆઈ, લાયન્સ કલબ, અને લીઓ ક્લબના સભ્યો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »