આણંદની પેટલાદની એસ.એસ.હોસ્પિટલની અસરકારક કામગીરી
નાગરિકોને સરકારી હોસ્પિટલ ખાતે ઉત્તમ સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન કાર્ડની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો અસરકારક અમલ થાય તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર, જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતેથી જુલાઇ માસ દરમિયાન હોસ્પિટલમાં પ્રથમ વાર ઓ.પી.ડી. ની સંખ્યા સૌથી વધુ 15,109 નોંધાઈ, ચાલુ વર્ષે આયુષ્યમાન યોજનાની અંતર્ગત 2.38 કરોડના ક્લેઇમ થાય
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.