બનાસકાંઠા દાંતા ખાતે મરચન્ટ એજ્યુકેશન કેમ્પસ બાસપા સંચાલિત દ્વારા મેડિકલ સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kktl62tnbdaetjvj/" left="-10"]

બનાસકાંઠા દાંતા ખાતે મરચન્ટ એજ્યુકેશન કેમ્પસ બાસપા સંચાલિત દ્વારા મેડિકલ સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


બનાસકાંઠા દાંતા વિસ્તાર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજ્યો...

અંબાજી ભાદરવી મેળાની રમઝટ જામી..ભક્તો નું ગોડાપુર ઉમટ્યું

ક્યાંક સેવા કેમ્પો તો ક્યાંક ભક્તો ભક્તિમય માહોલમાં રંગાયા..

અંબાજી દાંતા રોડ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી...

ભાદરવી મેળા દરમિયાન અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરશે માં અંબેના દર્શન....

મેડિકલ કેમ્પોમાં ના સેવાથી માના ભકોતો ને સેવાનો લાવો મળે છે

મરચન્ટ એજ્યુકેશન કેમ્પસ બાસપા સંચાલિત દ્વારા મેડિકલ સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

અંબાજીમાં જામ્યો મેળા નો રંગ...

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]