લીલીયા મોટા અમૃતબા વિદ્યાલય ના આચાર્ય હસમુખ કરડ એ P.H.D ની પદવી મેળવી
શ્રી અમૃતબા વિદ્યાલય લીલીયા મોટા ના આચાર્ય હસમુખ.એમ.કરડ જેવો ભાવનગર યુનિવર્સિટીમાં શામળદાસ આર્ટસ કોલેજના ડોક્ટર અરવિંદ ડુંગરાણી ના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓમાં વૈદિક પરિપકવતા હતાશા અને સમાયોજન વિષય પર મહાશોધ નિબંધ લખી તારીખ 29/3/2025 ના રોજ ડોક્ટર જમકુબેન સોજીત્રા પી.એચ.ડી ના રેફરી એ ભલામણ કરી પી.એચ.ડી ની પદવી મેળવેલ છે તે બદલ ડોક્ટર હસમુખ કરડને શાળાના ટ્રસ્ટી શ્રી અરૂણભાઇ પટેલ,મગનભાઈ વિરાણી, મનસુખભાઈ ચોપડા, માવજીભાઈ લહેરી,ધીરુભાઈ ઉમરેઠિયા,બાબુભાઈ ધામત તથા શ્રી અમૃતબા શાળા પરિવારે અભિનંદન આપ્યા હતા તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
