ગોંડલ માં વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી ગોંડલ તાલુકા પોલીસ. - At This Time

ગોંડલ માં વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી ગોંડલ તાલુકા પોલીસ.


રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજ્કોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી સુચના આપેલ હોય તેમજ ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી. કે.જી.ઝાલા સાહેબ તથા સર્કલ પો.ઇન્સ. સાહેબ ગોંડલ તથા પો.સબ.ઇન્સ. આર.જે.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. આર.અર.સોલંકી સ્ટાફ સાથે બેટાવડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ રૂપકભાઈ બોહરા તથા પો.કોન્સ રવિરાજસિંહ વાળા તથા રણજીતભાઇ ધાધલને મળેલ ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે મેહુલ દિનેશભાઇ લાલકીયા રહે.બેટાવડ તા.ગોંડલ વાળાના મકાનમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વેદેશી દારૂની બોટલો નંગ-૭૮ કિ.રૂ. ૩૧,૨૦૦/- ના મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડવા પર બાકી રોપી
મેહુલભાઈ દિનેશભાઇ લાલકીયા જાતે.ખાંટ ઉ.વ.૨૧ ધંધો.ખેતી રહે.બેટાવડ તા.ગોંડલ
પકડાયેલ મુદામાલ
ભારતીય બનાવટની વિ દેશી દારૂની બોટલો નંગ ૭૮ કિ.રૂ. ૩૧,૨૦૦/-
કામગીરી કરનાર ટીમ-
(૧) P.S.I. આર.જે.જાડેજા
(2) P.S.I.આર.આર.સોલંકી
(૩) H.C. રૂપકભાઈબોહરા
(૪) P.C. રવિરાજસિંહ વાળા
(૫)P.C.રણજીતભાઈ ધાધલ
(૬) P.C. સંજયભાઈ મકવાણા


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.