સાવગઢ આંગણવાડી ખાતે તારીખ 9/1/2025 ના રોજ સવગઢ પ્રાથમિક શાળા માં હિંમતનગર 1
સાવગઢ આંગણવાડી ખાતે તારીખ 9/1/2025 ના રોજ સવગઢ પ્રાથમિક શાળા માં હિંમતનગર 1 ઘટક ના દેરોલ સેજા ની 38 આંગણવાડીઓની કાર્યકર બહેનો અને સવગઢ ગામ ની મહિલાઓ અને સવગઢ ના આંગણવાડી ના બાળકો ની માતા દ્વારા વાનગી સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું પોષણ ઉત્સવ 2024 માં C D P O મેડમ પાપા પગલી નો સ્ટાફ એમ ઓ R B S K સ્ટાફ I C D S સ્ટાફ આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ 181 અભયમ સ્ટાફ પ્રાથમિક શારા નો સ્ટાફ આંગણવાડીની કાર્યકર બહેનો વગેરે હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.