ધ્રાંગધ્રામા પ્રચારના અંતિમ દિવસે ભાજપ ઉમેદવાર દ્વારા ડોર ટૂ ડોર સંપકઁ કયોઁ.
ધ્રાંગધ્રા: રાજ્યમા આજે પ્રથમ તબક્કાના મતદાનમા પ્રચારના પડઘમ શાંત પડી છે તેવામાં અંતિમ ઘડીઓમા રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચારની સ્પીડ ડબલ કરી નાખી હતી જેને લઇ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકોમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા દ્વારા આજે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા ડોર ટુ ડોર પ્રચાર હાથ ધયાઁ હતો આ ડોર ટુ ડોર પ્રચાર અને લોક સંપકઁમા પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા પણ જોડાયા હતા અને શહેરી વિસ્તારમા આશરે આઠેક કીલોમીટર પગપાળા કરીને જન-જન સુધી પહોચી લોક સંપકઁ હાથ ધયાઁ હતો જ્યારે ભાજપ ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા સાથે પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા જોડાતા શહેરના વેપારીઓ તથા સ્થાનિકોમાં ઉમેદવારના ડોર ટુ ડોર પ્રચારને સારો પ્રતિસાદ મળ્યો હતો. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.