અમદાવાદ પોલીસ દ્વારા તિરંગા રેલી - At This Time

અમદાવાદ પોલીસ દ્વારા તિરંગા રેલી


ભારત સરકારના “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ આજ રોજ અમદાવાદ શહેર ખાતે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મંત્રીશ્રીઓ,મેયરશ્રી
ધારાસભ્યશ્રીઓ,પદા્ધિકારીઓ , પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકની હાજરી માં તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી. આ યાત્રામાં અસંખ્ય નાગરિકોએ જોડાઈને તિરંગા યાત્રાની શોભા વધારી હતી.


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image